રાજકોટ શહેરનું કમ્યુનિટી રેડિયો સ્ટેશન, જે મનુભાઈ એન્ડ તારાબહેન મેમોરિયલ ફાઉન્ડેશનની પહેલ તરીકે ચાલે છે. દરરોજ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ગુજરાતી ભાષામાં સામાજિક જાગૃતિ, સાહિત્ય-સંસ્કૃતિ, સરકારી યોજનાઓ તથા સ્થાનિક કલાકારોને અવકાશ આપતા કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.
